શરીર પર માલિશ કરવાથી થાય છે આ અનેક ફાયદાઓ, જાણો તમે પણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Health & Fitness
 • શરીર પર માલિશ કરવાથી થાય છે આ અનેક ફાયદાઓ, જાણો તમે પણ

શરીર પર માલિશ કરવાથી થાય છે આ અનેક ફાયદાઓ, જાણો તમે પણ

 | 12:15 pm IST

માલિશ શરીર માટે એક ઉત્તમ ઉપચાર છે. જો કે વિદેશોમાં તો આજે પણ બોડી મસાજનું ખૂબ મહત્વ છે. ત્યાંના લોકો રેગ્યુલરલી માલિશ કરાવતા હોય છે. આમ, તમે પણ આજે જાણી લો માલિશ કરાવવાથી થતા આ ફાયદાઓ વિશે…

 • માલિશથી શરીરના દરેક અંગનું રક્તપરિભ્રમણ તીવ્ર ગતિથી થાય છે.
 • માલિશ દ્વારા તેલ સીધું શરીરમાં પહોંચીને હાડકાં, માંસપેશીઓ અને સાંધાને શક્તિ પ્રદાન કરે છે.
 • માલિશથી તાણ પણ દૂર થઈ જાય છે.
 • રોગ નિવારણમાં માલિશ સહાયક છે
 • દરરોજ કામ કરવાથી શરીરની માંસપેશીઓ થાકી જાય છે. તેમને આરામ આપવાનો ઉત્તમ ઉપાય માલિશ જ છે.
 • માલિશથી તનને સુખદ અનુભૂતિ થતી હોવાથી મન પણ તૃપ્ત થઈ જાય છે.
 • માલિશ કરવાથી શરીરનાં અંગોની શિથિલતા દૂર થાય છે.
 • પગની માલિશ કરવાથી થાક, રુક્ષતા અને સોજો દૂર થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન