પનીર આરોગ્ય માટે છે ફાયદાકારી, પણ જાણો ક્યારે ખાવુ જોઇએ - Sandesh
  • Home
  • Lifestyle
  • પનીર આરોગ્ય માટે છે ફાયદાકારી, પણ જાણો ક્યારે ખાવુ જોઇએ

પનીર આરોગ્ય માટે છે ફાયદાકારી, પણ જાણો ક્યારે ખાવુ જોઇએ

 | 6:17 pm IST

પનીર આરોગ્ય માટે ખૂબ જ સારુ છે. પણ શું તમે જાણો છો કે, પનીર ખાવાનો યોગ્ય સમય શું છે? જો ના તો જાણી લો તમે પણ..

પનીર ખાવાનો સાચો સમય

  • પનીરને ક્યારેય પણ કસરત કરતા પહેલા કે પછી ન ખાવું જોઈએ. કારણકે કસરત કર્યા પછી તમારી બોડીને ફેટની જરૂર નથી પડતી.
  • એક્સરસાઈઝ કર્યા પછી પનીર ખાવાથી તેમાં રહેલ ફેટ તમારી પાચનક્રિયાને ધીમી કરી દે છે.
  • પનીરને રાત્રે સૂવાના એક કલાક પહેલા તમે ખાઇ શકો છો.
  • સૂતી વખતે માંસપેશીઓ અને લંબાઈ વધી જાય છે. જે માટે આપણા શરીરને પ્રોટીનની જરૂર હોય છે. આવામાં પનીર ખાવુ એક સારુ ઓપ્શન છે.
  • જો તમે ઇચ્છો તો પનીરને વહેલી સવારે ખાઇ શકો છો, પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવુ જોઈએ.
  • જો તમે પનીરને સંતુલિત રીતે ખાશો તો તમે જાડા(fat) નહીં થાઓ પણ ફિટ રહેશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન