Bengali actress Aaditi continues to display her HOT avatar on social media
  • Home
  • Featured
  • PHOTOS: બંગાળની આ બ્યૂટીની તસવીર પર એક નજર કરનારાને ફરીથી સોશિયલ મીડિયા ખોલવું પડે!

PHOTOS: બંગાળની આ બ્યૂટીની તસવીર પર એક નજર કરનારાને ફરીથી સોશિયલ મીડિયા ખોલવું પડે!

 | 3:44 pm IST

બંગાળી અભિનેત્રી આદિતિ સોશિયલ મીડિયા પર પોતાનો બોલ્ડ અવતાર પ્રદર્શિત કરતી રહે છે. બોલિવૂડના એ લિસ્ટના લોકો સાથે કામ કરવાની ઇચ્છા રાખનારી આ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે તેના બોલ્ડ અવતારનું પ્રદર્શન કર્યું હતું. તેની હોટ તસવીરો પર એક નજર કરનારા લોકોને ફરીથી જોવા આવવું જ પડે.

આદિતિ ટોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો છે. તેણે વિવિધ ટોચની બ્રાન્ડ માટે થોડી બંગાળી ફિલ્મો અને જાહેરાતો કરી છે. આદિતિ છેલ્લે 2017ની વખાણાયેલી બંગાળી ફિલ્મ ‘મેસ્સી’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં આર્યન ભૂમિક અને રોનદીપ બોઝ મુખ્ય ભૂમિકામાં હતા. હાલમાં તેના ફોટોના કારણે તે ફરી ચર્ચામાં આવી છે. તો જુઓ આદિતિના કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન