bengali actress Sayantani Ghosh rocks on tv hot photos
  • Home
  • Featured
  • બંગાળની આ અભિનેત્રીએ હોટનેસ બતાવી દર્શકોનેે કર્યા ઘાયલ, બોલિવૂડમાં કમાયું ઘરે-ઘરે નામ

બંગાળની આ અભિનેત્રીએ હોટનેસ બતાવી દર્શકોનેે કર્યા ઘાયલ, બોલિવૂડમાં કમાયું ઘરે-ઘરે નામ

 | 3:49 pm IST

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી કે પછી ટીવી જગતમાં તમે નજર નાખશો તો કલાકારો દેશના ખુણે ખુણે પ્રખ્યાત છે. વિદેશી ટેલેન્ટને પણ આ ઈન્ડસ્ટ્રીએ સ્વીકાર્યા છે અને માન સન્માન મળ્યું છે. એ જ રીતે બંગાળી સુંદરીઓએ પણ ટીવી અને ફિલ્ન જગતમાં ખુબ સારુ નામ કમાયું છે અને બધાને પોતાની અદાથી દિવાના કરી દીધા છે. ટીવીની એવી ઘણી અભિનેત્રી છે, પરંતુ એમાંની એક અભિનેત્રી એટલે તે સાયંતની ઘોષ.

સાયંતની ઘોષે વર્ષ 2006માં કુમકુમ એક પ્યારા સા બંધનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કોલકત્તાની રહેનારી છે. ટીવી સીરિયલ ઘર એક સપના, રક્ત સંબંધ, મહાભારત અને સંજીવની-2માં પોતાનો અભિનય કરીને આ અભિનેત્રી દર્શકોના દિલ જીતી ચૂકી છે. તો જુઓ અહીં આ અભિનેત્રીના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન