best-birthday-gift-from-her-daughter-gets-soha-ali-khan
  • Home
  • Featured
  • જન્મદિવસ પર સોહાને પુત્રી ઈનાયાએ આપી ખાસ ભેટ, Photos

જન્મદિવસ પર સોહાને પુત્રી ઈનાયાએ આપી ખાસ ભેટ, Photos

 | 10:53 pm IST

સોહા અલી ખાન 4 ઓક્ટોબરે તેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. પોતાના પરીજનો અને નજીકના મિત્રો તરફથી તેને બર્થડે પર ગિફ્ટ મળી રહી છે. આ ખાસ અવસર પર સોહાને તેની પુત્રીએ ખાસ ભેટ આપી હતી. એક્ટ્રેસે ઈન્સ્ટા પર પોસ્ટમાં તેનો ખુલાસો કર્યો હતો.

સોહાએ તેની પુત્રીને ગળે લગાવી એક ફોટો શેર કર્યો છે ક્પ્શનમાં લખ્યુ છે કે The warmest and the cutest hugs are never in short supply with this little monkey at home. The Bestest Birthday hug

સોહાએ મુંબઈમાં તેના પરિવાર અને દોસ્તો સાથે આ ખાસ અવસર મનાવ્યો. પાર્ટીમાં કૃણાલ ખેમુ સાથે રહ્યા હતા. કેક કાપીને સોહાએ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.