best dress for raksha bandhan tray this stylish look
  • Home
  • Fashion & Beauty
  • રક્ષાબંધને શું પહેરવુ? ટ્રેડીશનલની સાથે સ્ટાઇલિશ લુક આપશે આ આકર્ષક ડ્રેસ

રક્ષાબંધને શું પહેરવુ? ટ્રેડીશનલની સાથે સ્ટાઇલિશ લુક આપશે આ આકર્ષક ડ્રેસ

 | 10:27 am IST

રક્ષાબંધનનો તહેવાર જેની બહેનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ દિવસની દરેક બહેનને આતુરતાથી રાહ હોય છે. બહેન તેના ભાઈ પાસેથી નવી ભેટો મેળવે છે. આ દિવસે ખાસ નવા કપડા પહેરવાની તક પણ મળે છે.

શું તમે આ દિવસે ક્યાં કપડાં પહેરવા તે વાતને લઇને મુંઝાઇ રહ્યા છો, તો ચાલો આજે તમને કેટલાક ડ્રેસના આઇડિયા આપીએ, જેની મદદથી તમે તમારા માટે ટ્રેડિશનલ પણ સ્ટાઇલિશ ડ્રેસને પસંદ કરી શકો છો.

જો તમારે ટ્રેડિશનલ પહેરવાની ઇચ્છા ન હોય તો તમે ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલનો ડ્રેસ અજમાવો. જે પહેરવામાં ખુબજ કમ્ફર્ટ અને આકર્ષક બનાવશે.

મેક્સી ડ્રેસ સાથે લાંબુ જેકેટ અજમાવીને તમારી જાતને સ્ટાઇલિશ લુક આપો.

ફ્લોરલ સ્કર્ટ સાથે સ્ટીમર અંગરખા સ્ટાઇલનું બ્લાઉઝ સ્ટીચ કરાવો.

લાંબી કુર્તી સાથે શરાર શૈલીની સલવાર પહેરીને આકર્ષક અને અનોખી સ્ટાઇલ વિકસાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન