આખું નવુ વર્ષ `હેપી યર', ટોચના પાંચ એમએફમાં કરો રોકાણ - Sandesh
  • Home
  • Business
  • આખું નવુ વર્ષ `હેપી યર’, ટોચના પાંચ એમએફમાં કરો રોકાણ

આખું નવુ વર્ષ `હેપી યર’, ટોચના પાંચ એમએફમાં કરો રોકાણ

 | 12:23 pm IST

નવા વર્ષ 2018ની પધરામણી થઈ ગઈ છે, ત્યારે રોકાણ માટે પણ કાંઈક નવું વિચારવું પડે. નિષ્ણાતોએ આ અંગે પૃથક્કરણ કર્યા પછી મ્યુચ્યુઅલ ફંડો પર નજર દોડાવી છે અને લાર્જ કેપ, મિડ કેપ તથા ઈએલએસએસ અને ડેટ પૈકી રોકાણકારો માટે પાંચ કમાણી કરાવી આપે તેવા ફંડની વિગતો તૈયાર કરી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રોકાણકારે તેની જરૂરિયાત પ્રમાણે રોકાણ યોજના ઘડી કાઢવી જોઈએ. વેરા બચતનો આશય હોય તો કર બચત ઉપરાંત રિટર્નને પણ ધ્યાનમાં લો. ઘરની ખરીદી માટે ડાઉન પેમેન્ટ એકત્ર કરવું હોય તો ડેટ ફંડ તમારી જરૂરિયાત પૂર્ણ કરી શકે છે.

લાર્જ કેપ

મિરાયે એસેટ  ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટિ ફંડ-રેગ્યુલર ફંડ

રેટિંગઃ ફાઈવ સ્ટાર

એનએવી

ગ્રોથ- રૂ. 48.36

ડિવિડન્ડઃ રૂ. 20.90

રિટર્ન (પાંચ વર્ષની મુદત)- 21.11 ટકા

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ વેલ્યુ ડિસ્કવરી ફંડ

રેટિંગઃ ફોર સ્ટાર

એનએવી

ગ્રોથ- રૂ. 146.8

ડિવિડન્ડઃ રૂ. 34.74

રિટર્નઃ 20.84

મિડકેપ

મિરાયે એસેટ અમેજિંગ બ્લુચિપ ફંડ- રેગ્યુલર પ્લાન

રેટિંગઃ ફાઈવ સ્ટાર

એનએવી

ગ્રોથઃ રૂ. 52.87

ડિવિડન્ડઃ રૂ. 31.73

રિટર્નઃ 30.88 ટકા

આદિત્ય બિરલા સન લાઈફ પ્યોર વેલ્યૂ ફંડ

રેટિંગઃ ફોર સ્ટાર

એનએવી

ગ્રોથઃ રૂ. 67.11

ડિવિડન્ડઃ રૂ. 36.02

રિટર્નઃ 30.10 ટકા

એસબીઆઈ સ્મોલ એન્ડ મિડ કેપ ફંડ

રેટિંગઃ ફાઈવ સ્ટાર

એનએવી

ગ્રોથઃ રૂ. 62.65

ડિવિડન્ડઃ રૂ. 47.12

રિટર્નઃ 37.69 ટકા

રિલાયન્સ સ્મોલ કેપ ફંડ

રિટંગઃ થ્રી સ્ટાર

એનએવી

ગ્રોથઃ રૂ. 47.88

ડિવિડન્ડઃ રૂ. 37.27

રિટર્નઃ 34.67 ટકા

ઈક્વિટી સેવિંગ્સ-ઈએલએસએસ

રિલાયન્સ ટેક્સ સેવર (ઈએલએસએસ) ફંડ

રેટિંગઃ થ્રી સ્ટાર

એનએવી

ગ્રોથઃ રૂ. 68.79

ડિવિડન્ડઃ રૂ. 14.53

રિટર્નઃ 23 ટકા

એક્સિસ લોંગ ટર્મ ઈક્વિટી ફંડ

રેટિંગઃ ફોર સ્ટાર

એનએવી

ગ્રોથઃ રૂ. 411.61

ડિવિડન્ડઃ રૂ. 24.34

રિટર્નઃ 22.98 ટકા

ડેટ ફંડઃ

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લોંગ ટર્મ ફંડ

રેટિંગઃ ફોર સ્ટાર

એનએવી

ગ્રોથઃ રૂ. 21.28

ડિવિડન્ડઃ રૂ. 10.87

રિટર્નઃ 11.23 ટકા

એસબીઆઈ મેગનમ ગિલ્ડ ફંડ લોંગ ટર્મ પ્લાન

રેટિંગઃ ફાઈવ સ્ટાર

એનએવી

ગ્રોથઃ રૂ. 38.11

ડિવિડન્ડઃ રૂ. 13.67

રિટર્નઃ 10.79 ટકા