best zero budget filmographic video tricks shared by a creative director
  • Home
  • Featured
  • ઝીરો બજેટમાં કરી શકશો ધાંસુ વીડિયો એડિટીંગ, અહીંયા ટ્રિક્સ જોઈ લો એટલે બની જશો માસ્ટર!

ઝીરો બજેટમાં કરી શકશો ધાંસુ વીડિયો એડિટીંગ, અહીંયા ટ્રિક્સ જોઈ લો એટલે બની જશો માસ્ટર!

 | 5:25 pm IST

બધાને ખબર છે કે વીડિયો એડિટીંગ કરવું એ બધાનું કામ નથી. એના માટે મોંઘા મોંઘા સાધનો અને એપ્લિકેશન ખરીદવી પડે છે. ત્યારે બધા આવો ખરચો ન કરી શકે. પરંતુ કોઈ જુગાડ કરીને તમે વગર પૈસાએ પણ સરસ વીડિયો એડિટ કરી શકો છો અને સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો. આ વીડિયોમાં તમને જે દેખાઈ છે એ છે ક્રિએટીવ ડાયરેક્ટર કરેન એક્સ. ચેંગની.

જેણે ઓછા બજેટમાં લોકોને સારો વીડિયો એડિટ કરતાં શીખવાડી દીધું અને ફેમસ થઈ ગયો. તેણે આવા ઘણા વીડિયો શેર કર્યા છે અને હાલમાં પણ તેના વીડિયો અવાર નવાર વાયરલ થતાં રહે છે. તો જુઓ અહીં આ વીડિયો અને તમે પણ ઝીરો બજેટમાં વીડિયો એડિટ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન