bhabi-ji-ghar-par-hain-fame-shubhangi-atre-latest-photoshoot-goes-viral
  • Home
  • Photo Gallery
  • ટીવીની સૌથી વધુ લોકપ્રિય “ભાભી”ના હોટ ફોટાઓએ મચાવ્યો તરખાટ

ટીવીની સૌથી વધુ લોકપ્રિય “ભાભી”ના હોટ ફોટાઓએ મચાવ્યો તરખાટ

 | 4:25 pm IST

ટીવી પરનો સૌથી લોકપ્રિય કોમેડી શો “ભાભીજી ઘર પર હૈ”ની અંગુરી ભાભીનો રોલ અદા કરી રહેલી એકટ્રેસ શુભાંગી અત્રે આજકાલ તેમના લેટેસ્ટ ફોટોશુટને લઇને ચર્ચામાં છે. શુંભાંગીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમના કેટલાક હોટ ફોટાઓ શેર કર્યા છે. આ ફોટાઓ સાથે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે મારા પિતાની ઉંમરના ટ્રક ડ્રાઇવર પાસે હું ફક્ત મજા માટે ટ્રક ચલાવવાનું શીખી રહી છું.

હંમેશા ભારતીય વસ્ત્રોમાં જોવા મળતી શુભાંગીના આ વેસ્ટ્રન લુકે તેમના ચાહકોમાં સનસનાટી મચાવી દીધી છે. થોડા દિવસો પહેલા તેમણે થાઇલેન્ડ વેકેશનના ફોટાઓ શેર કર્યા હતા જેમાં તે સ્વિમસુટમાં જોવા મળી હતી અને ઘણી ટ્રોલ થઇ હતી. ટ્રેલર્સને તેમણે જવાબ આપતા કહ્યું હતું કે શું બીચ ઉપર હું સલવાર કમીઝ કે સાડી તો ના પહેરી શકું ને ? અને મારા પતિએ આ ફોટાઓ પાડ્યા હતા અને મને સારા લાગતા મેં તેમને શેર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન