Bhabiji Ghar Par Hain Saumya Tandon Hot Photos Viral On Social Media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાભીજીએ તો ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો, સૌમ્યાની બોલ્ડ તસવીરો ટોપ ટ્રેન્ડમાં!

ભાભીજીએ તો ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો, સૌમ્યાની બોલ્ડ તસવીરો ટોપ ટ્રેન્ડમાં!

 | 7:41 pm IST
  • Share

36 વર્ષની અભિનેત્રી સૌમ્યા ટંડન (Soumya Tandon) સોશિયલ મીડિયા (Social Media)માં પણ વધારે એક્ટિવ રહે છે. આજકાલ પોતાના ફોટોને લઈને તે વારંવાર ચર્ચામાં આવે છે ભાભીજી ઘર પર હૈ (Bhabhiji Ghar Par Hai) ટીવી સીરિયલની ગોરી મેમ એટલે કે સૌમ્યા ટંડન (Soumya Tandon)નો હજુ આ જ નવેમ્બર મહિનામાં 3 તારીખે ગયો.

જો કે હવે ભાભીજી આ શોનો ભાગ નથી. પરંતુ દરેક લોકો તેની અદા અને સુંદરાતના દિવાના છે. મોડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે ટેલિવિઝનમાં એક સારુ સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે. હાલમાં તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેનું ફેન ફોલોઈંગ પણ સારુ હોવાના કારણે તસવીરો વાયરલ થતી રહે છે. તો જુઓ અહીં કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન