Bhadravi Poonam fair in Ambaji, BhaktiWithSandesh
  • Home
  • Featured
  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો જબરજસ્ત માહોલ, Video

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો જબરજસ્ત માહોલ, Video

 | 9:40 am IST

આજે છે ભાદરવા સુદ પુનમ ત્યારે આજના દિવસે જગત જનની મા અંબાના દર્શનનો અનેરો મહીમા રહેલો છે. તો ભક્તિ સંદેશમાં આજે આપણે સૌ પ્રથમ જાણીશું ભાદરવી પુનમના મેળાનું અનેરુ મહત્વ.

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો જબરજસ્ત માહોલ જામ્યો છે. ભક્તો મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ત્યારે ભાદરવી પૂનમના મેળાનુ શુ મહત્વ છે અને કેવી રીતે યોજાતો હોય છે આ મહામેળો. આવો જાણીએ ભાદરવી પુનમના મેળાનું મહત્વ.

ભાદરવી પુનમના દિવસે અંબાજી માતાના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે. દર વર્ષે મા અંબાના દર્શન કરવા લાખો ભક્તો ગુજરાતના જાણીતા શક્તિપીઠ અંબાજીધામ પધારતા હોય છે. જ્યા મા અંબા હાજરાહજૂર છે એવા આ ધામમાં ભાદરવી પૂનમનું અનેરુ મહત્વ છે. નવરાત્રિ પહેલાની આ પૂનમ ભરીને દરેક શ્રદ્ધાળુ મા સમક્ષ મસ્તક ઝુકાવી ધન્યતાની કરે છે પ્રાપ્તિ. આવો આપણે પણ મેળવીએ જગતજનનીના આશિર્વાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન