bhagyashree daughter avantika dassani glamorous photo and video viral
  • Home
  • Featured
  • ભાગ્યશ્રીની દીકરીનો ખતરનાક વીડિયો વાયરલ, આવો અંદાજ જોઈને ફેન્સની આંખો પહોળી રહી ગઈ!

ભાગ્યશ્રીની દીકરીનો ખતરનાક વીડિયો વાયરલ, આવો અંદાજ જોઈને ફેન્સની આંખો પહોળી રહી ગઈ!

 | 3:57 pm IST

સલમાન ખાનની વિરુદ્ધ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી લોકપ્રિય બનેલી અભિનેત્રી ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા દસાણી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. તેની પોસ્ટ્સ વધુને વધુ વાયરલ થાય છે. અવંતિકા 25 વર્ષની થઈ ગઈ છે. તે ભાગ્યે જ ક્યાંક બહાર જોવા મળે છે.

જો કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરનારી અવંતિકા અન્ય સ્ટાર કિડ્સની જેમ જ પોસ્ટ કરતી રહે છે. તેની સુંદરતા પણ કંઈ ઓછી નથી. હાલમાં તેનો એક ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કૌવત બતાવી રહી છે. ભાગ્યશ્રીએ 1989માં સલમાન ખાનની વિરુદ્ધ ફિલ્મ મેને પ્યાર કિયાથી ડેબ્યૂ કર્યું હતું. જોકે, થોડીક ફિલ્મ્સ કર્યા પછી તેણે હિમાલય દસાણી સાથે લગ્ન કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન