secrets of Goddess Kali Bhakta Vijaysens With these elements Protective
  • Home
  • Featured
  • ભક્ત વિજયસેનની કેવી રીતે આસુરી તત્વોથી મહાકાળીમાએ કરી રક્ષા જાણો આ કથા, Video

ભક્ત વિજયસેનની કેવી રીતે આસુરી તત્વોથી મહાકાળીમાએ કરી રક્ષા જાણો આ કથા, Video

 | 8:43 am IST

મા મહાકાળીનું સ્વરુપ ભલે ભયંકર હોય પરંતુ ભક્તો માટે તો મા કલ્યાણકારી જ છે..તેથી જ તો પોતાના ભક્તની રક્ષા કરવા મા મહાકાળી હંમેશા તત્પર રહે છે.તો આવો જાણીએ વિજયસેન નામના ભક્તને કેવી રીતે આસુરી તત્વોથી મા મહાકાળીએ મુક્તિ અપાવી તેની સુંદર કથા.

માતાનું આમ ભલે રૌદ્ર સ્વરૂપ હોય પણ માતા પોતાના ભક્તોની કરૂણતા અને વાત્સલ્યથી વહાલ વરસાવે છે. માતાને પોતાના બાળક જેટલા જ પ્રિય હોય છે તેમના ભક્ત. ડગલેને પગલે માતા પોતાના ભક્તોની કરે છે રક્ષા.

માતાનો મહિમા અપરંપાર છે તો આઓ આજે જાણીશુ પોતાના ભક્ત વિજયસેનની આસુરી તત્વોથી કેવી રીતે કરી હતી રક્ષા જાણીશુ આ અદ્ભત કથા દ્વારા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન