Bhakti Learn about the glory of good life Video
  • Home
  • Featured
  • કેવી રીતે થાય છે સૌભાગ્ય પ્રાપ્તિ, જાણો કયા છે સૌભાગ્ય દ્રવ્ય

કેવી રીતે થાય છે સૌભાગ્ય પ્રાપ્તિ, જાણો કયા છે સૌભાગ્ય દ્રવ્ય

 | 11:37 am IST

જીવનમા સુખાકારી માટે જાતકો અનેક પ્રયત્નો કરતા હોય છે દેવોને રીઝવવા જપ તપ અને ધ્યાન ધરવુ. સંતો મંહતોની વાણી સાંભળવી, પરંતુ શું આપ જાણો છો કે આપણા શાસ્ત્રોમાં કેટલાક એવા દ્રવ્યો વિશે જણાવવામાં આવ્યુ છે કે જેના ઉપયોગથી આપને સૌભાગ્યની પ્રાપ્તિ થઇ શકે છે. આખરે કયા છે તે સૌભાગ્ય અપાવતા દ્રવ્યો અને શું છે તેમનો શાસ્ત્રોક્ત મહિમા. આવો જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.