Bhakti Narmada Tilkeshwar mahadev Temple Video
  • Home
  • Featured
  • સાત યુગ જૂના મહાદેવાના મંદિરે કરવામાં આવે છે તલથી અભિષેક

સાત યુગ જૂના મહાદેવાના મંદિરે કરવામાં આવે છે તલથી અભિષેક

 | 11:07 am IST

આજે ઉતરાણના પર્વે નર્મદાના તિલકેશ્વર મહાદેવના આપને દર્શન કરાવીશુ. તિકલવાડા ગામે આવેલુ આ શિવાલય સાત યુગ જૂનુ છે. કહેવાય છે કે ઉતરાણના દિવસે આ ધામમાં જો મહાદેવને તલથી અભિષેક કરવામાં આવે તો મનોવાંછીક વરદાનની પ્રાપ્તિ થાય છે. તો આવો તિલકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી ધન્ય થઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન