ડર અને ભયને દૂર કરવા દર્શન કરો આ પ્રાચીન મંદિરના - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • ડર અને ભયને દૂર કરવા દર્શન કરો આ પ્રાચીન મંદિરના

ડર અને ભયને દૂર કરવા દર્શન કરો આ પ્રાચીન મંદિરના

 | 10:09 am IST

દક્ષ પ્રજાપતિની પુત્રી કદ્રુએ એક હજાર નાગપુત્રોને જન્મ આપ્યો હતો. અને જેમાં એક હતા શેષનાગ. શેષવાગ કે જે હંમેશા ધર્મમાં વિશ્વાસ રાખતા હતા અને જ્યારે તેમણી માતાએ શેષનાગને અધર્મ પર ચાલવાની શીખ આપી ત્યારે પણ તેમણે માતાની આજ્ઞાનું પાલન ન કરી અને કઠોર તપસ્યા કરી. આ તપસ્યા બાદ શેષનાગે શા માટે શીશ પર પૃથ્વીને ધારણ કરી આવો જાણીએ આ સુંદર કથા.