જાણીએ મમતાસુરના વધની શાસ્ત્રોક્ત કથા વિશે - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણીએ મમતાસુરના વધની શાસ્ત્રોક્ત કથા વિશે

જાણીએ મમતાસુરના વધની શાસ્ત્રોક્ત કથા વિશે

 | 9:46 am IST

માતા પાર્વતીના પ્રિય પુત્ર કહેવાય છે શ્રી ગણેશ. પરંતુ શક્તિ સ્વરુપા મા પાર્વતીના હાસ્યમાંથી જ્યારે એક અસુરનો જન્મ થયો ત્યારે ગણપતિ વિઘ્નરાજ બની તેનો વધ કરે છે. દેવતાઓની રક્ષા કરવાની સાથે ધરતી પર ધર્મની તેઓ સ્થાપના કરે છે. તો આવો જાણીએ મમતાસુરના વધની આ શાસ્ત્રોક્ત કથા.