દર્શન કરો મહેસાણામાં આવેલ મહાકાળી માતાના પ્રાચીન મંદિરના - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન કરો મહેસાણામાં આવેલ મહાકાળી માતાના પ્રાચીન મંદિરના

દર્શન કરો મહેસાણામાં આવેલ મહાકાળી માતાના પ્રાચીન મંદિરના

 | 10:14 am IST

મહાકાળી માતા જે ભક્તોમાં રહેલા ડર અને ભયને દૂર કરી તેમને સુરક્ષીત રહેવાના આશીર્વાદ આપે છે. ત્યારે આવો આજે દર્શન કરીશુ મહેસાણાના કડી તાલુકાના આકબા ગામે આવેલ મહાકાળી માતાના પ્રાચીન મંદિરના. એક માન્યતા પ્રમાણે મા મહાકાળી અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા. જેથી ભક્તો તેમના પર અપાર આસ્થા ધરાવે છે. તો આવો દર્શન કરીએ અને મેળવીએ તેમની કૃપા.