Why did Yamaraj want Lord Rama to apologize? This is the reason
  • Home
  • Featured
  • યમરાજે ભગવાન રામ સાથે કેમ માંગી હતી માફી? આ છે કારણ

યમરાજે ભગવાન રામ સાથે કેમ માંગી હતી માફી? આ છે કારણ

 | 11:06 am IST

આપણે સૌ જાણીએ છીએ કે રામ તે ન્યાયપ્રિય હતા. તેઓ ન તો કોઇની સાથે અન્યાય કરતા ન તો કોઇનો અન્યાય સહન કરતા. આ વાતની સાબિતી શાસ્ત્રમાં પણ જોવા મળે છે. એક એવી કથાનું આવો શ્રવણ કરીએ જેમાં ન્યાયના હિતમાં શ્રીરામ યમરાજ સામે પણ જઇ ચઢ્યા, પરંતુ યમરાજે શ્રી રામના પુત્ર લવ સાથે શા માટે કર્યુ યુદ્ધ અને કયા કારણસર યમરાજે માંગી શ્રી રામની માફી. આવો જાણીએ.