Bharat Bandh : Congress workers mistakenly raise Rahul Gandhi
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાંગરો વાટ્યો, રાહુલ ગાંધીને શરમમાં મુક્યાં

Video : કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાંગરો વાટ્યો, રાહુલ ગાંધીને શરમમાં મુક્યાં

 | 6:33 pm IST

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને સતત ડૉલરની સરખામણીએ નબળો પડી રહેલા રૂપિયાને મુદ્દે આજે સોમવારે કોંગ્રેસની આગેવાની હેઠળ વિરોધ પક્ષે ભારત બંધ પાળ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ રીતસરના રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ જબરો લોચો માર્યો હતો. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મુર્દાબાદના નારા લગાવતા નજરે પડ્યાં હતાં. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.