bharat movie screening salman khan and katrina kaif film special guests
  • Home
  • Photo Gallery
  • PHOTOS:‘ભારત’ની સ્ક્રીનિંગમાં સેલેબ્સની ભીડ, સલમાનનું આમંત્રણ છતાં ન આવ્યો આ હીરો!

PHOTOS:‘ભારત’ની સ્ક્રીનિંગમાં સેલેબ્સની ભીડ, સલમાનનું આમંત્રણ છતાં ન આવ્યો આ હીરો!

 | 10:36 am IST

બોલિવૂડનાં ભાઈજાન સલમાન ખાનની ભારત ફિલ્મ રિલિઝ થઈ ચૂકી છે. પરંતુ રિલિઝ કર્યા પહેલા બોલિવૂડ સેલેબ્સ માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી અને બધા બોલિવૂડ સ્ટારને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તો વળી બધા બોલિવૂડ સ્ટારે ઉમળકાભેર ભાગ પણ લીધો હતો.

સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ 5 જુને સિનેમાં ઘરોમાં રિલિઝ થઈ ગઈ છે. સલમાનનાં અને ફિલ્મનાં ફેન્સ ઘણા સમયથી ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતા.પહેલાનાં દિવસોમાં ફિલ્મની હિરોઈન કેટરિના સાથે સલમાન ચોતરફ પ્રમોશન પણ કરી રહ્યાં હતા. આ મંગળવારે સલમાને ભારત ફિલ્મ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. તો તમે પણ જુઓ કે આ સ્ક્રીનીંગમાં કોણ કોણ પધાર્યું હતું. ફિલ્મી સુત્રોનું માનીએ તો સલમાને શાહરૂખને પણ આમંત્રણ આપ્યું હતું પણ એ જોવા ન મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન