NIFTY 9,633.60 -19.90  |  SENSEX 31,283.64 +-13.89  |  USD 64.5200 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ભરૂચમાં પાટા ઉપરથી ખડી પડ્યો ગુડ્સ ટ્રેનનો ડબ્બો, જુઓ વીડિયો

ભરૂચમાં પાટા ઉપરથી ખડી પડ્યો ગુડ્સ ટ્રેનનો ડબ્બો, જુઓ વીડિયો

 | 5:12 pm IST

ભરૂચના ભોલાવ રેલવે ફાટક પાસેથી એક ગુડ્સ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ખડી પડ્યાની ઘટના બની હતી. આ ઘટનાના પગલે અપ-ડાઉન લાઇનના રેલવે વ્યવહારને અસર પહોંચ્યું હતું. રેલવે વ્યવહાર થોડો સમય માટે ખોરવાયો હતો. જ્યારે ઘણી ટ્રેનો સમય કરતા મોડી પડી હતી.