ભાવનગરના સ્પેલિંગમાં સુધારાની જરૂર - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • ભાવનગરના સ્પેલિંગમાં સુધારાની જરૂર

ભાવનગરના સ્પેલિંગમાં સુધારાની જરૂર

 | 1:34 am IST

 

B H A V N A G A R

2 5 1 6 5 1 3 1 2 26 NO.Worst.

‘ભાવનગર’ એ સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્રનાં નંબરનું સંયોજન ૨૬= ૮ નંબર શનિનું છે. આ સંયોજન જીવનમાં અસફળતા, મુશ્કેલીઓ અને દુર્ભાગ્ય સાથે તેવું છે. ભાગીદારી, લગ્નજીવન વગેરે માટે પણ અને નાણાકીય પરિસ્થિતિ તથા મિત્રતાની બાબતે પણ સકારાત્મક નથી. આ શહેરમાં રહેનારામાં ૮,૧૭, ૨૬ નામ નંબર છે. તારીખે જન્મનાર વ્યક્તિઓ પણ ઘણી મુશ્કેલી બાદ સફળતા મળે બધી જ કામગીરી ધારી હોય અને માનસિક રીતે નિરાસા સાંપડે. એટલે આપણે આ શહેરને ’BHAVANAGAR’ એમ ‘છ’ નો ઉમેરી કરીને ‘શ્રેષ્ઠતમશ્રેણી’નાં નંબરમાં મૂકીશું. ૧ નંબર એ સૂર્યનો નંબર છે અને ૨૭=૯ આ નંબર શ્રેષ્ઠતમ થશે આ નામ નંબર આ શહેરનાં લોકોને માન, સત્તા, ઊર્જા, શક્તિ, ભાગ્યનું કાર્મિક ભુગતાન કરશે. આ નંબરથી અહીંની પ્રજાનાં કાર્યો ઝડપી અને સફળતા મેળવી આપશે. અને તેમની મુશ્કેલીઓનો અંત આવશે. અહીંની પ્રજાએ તેમનાં કાર્યોને વેગીલા કરવા માટે ‘છ’ ૧ નંબર ઉમેરી અને સફળતા મેળવવી જોઈએ.

ભાવનગર દેશનાં મુખ્ય શહેરો સાથે ધોરીમાર્ગ, રેલમાર્ગ અને હવાઈમાર્ગથી જોડાયેલ છે. ભાવનગરમાં ભખ્તેશ્વર મંદિર, સ્વામિનારાયણ મંદિર, નિલમબાગપેલેસ, મંગલસિંહજી પેલેસ, ભાવવિલાસ પેલેસ, ગૌરીશંકર તળાવ, ઘોઘા દરિયા કિનારો (૨૨ દ્બદ્બ) અને વિકટોરીયા પાર્ક, ગંગાદેરી, માળનાથ મહાદેવ તથા ખોડિયાર મંદિર જેવાફરવા-માણવાલાયક સ્થળ છે.

– ધન્યવાદ

– (ડો.પિનાર્કા રાજેશ મિસ્ત્રી)

[email protected]