Bhiojpuri Actress Rani Chaterjee post glamorous photos on Social Media
  • Home
  • Featured
  • ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ એક પછી એક શેર કર્યા હોટ અને ગ્લેમરસ Photos, ફેન્સ થયા દિવાના

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ એક પછી એક શેર કર્યા હોટ અને ગ્લેમરસ Photos, ફેન્સ થયા દિવાના

 | 10:36 pm IST

ભોજપુરી સિનેમામાં એક્ટ્રેસ રાની ચેટર્જી પોતાના હોટ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. રાની સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેની તસવીરો ટૂંક સમયમાં વાયરલ થઈ જાય છે. આ વખતે રાનીએ પોતાની અમુક બોલ્ડ અને હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. જે ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

રાની તસવીરોમાં શોર્ટ ડ્રેસમાં ખબૂ જ બોલ્ડ દેખાઈ રહી છે. તસવીરોમાં તેને શાનદાર પોઝ આપ્યા છે. આપને જણાવી દઈએ કે રાની તેની ફિટનેસને લઈને પણ ખૂબ જ ગંભીર છે. તે સોશિયલ મીડિયા પર તેના જીમની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરે છે. આ સાથે રાની તેના ફેન્સને ફિટ રહેવા માટે મોટિવેટ કરે છે. આપને જણાવી દઈએ કે રાની ભોજપૂરી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિય છે અને તેની ફેન્સ ફોલોવિંગ પણ ત્યાં વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન