Bhojpuri Actor And Nazar Fame Monalisa Shares Hot Pictures
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રી મોનાલિસાએ શેર કરી લેટેસ્ટ તસવીરો, સાદા ડ્રેસમાં રસ્તા વચ્ચે આપ્યા હોટ પોઝ

અભિનેત્રી મોનાલિસાએ શેર કરી લેટેસ્ટ તસવીરો, સાદા ડ્રેસમાં રસ્તા વચ્ચે આપ્યા હોટ પોઝ

 | 10:44 pm IST
  • Share

ભોજપુરીની જાણીતી અભિનેત્રી મોનાલિસા (Monalisa) વારંવાર પોતાની બોલ્ડ તસવીરો કારણે ચર્ચામાં આવતી રહે છે. સોશિયલ મીડિયા (Social Media) ઉપર ખુબ એક્ટિવ રહેનારી મોનાલિસા(Monalisa) અવારનવાર પોતાના અલગ અલગ અવતારમાં તસવીરો શેર કરતી રહે છે. એ જ રીતે હાલમાં તેણે ડ્રેસમાં ફોટો શેર કર્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.

મોનાલિસાએ આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ પસંદ કરી રહ્યા છે. મોનાલિસાએ હાલમાં ઈન્સ્ટા પર તસવીરો શેર કરીને ભૂક્કા બોલાવી દીધા છે. તે અવાર નવાર ફોટો તો અપલોડ કરતી રહે છે પણ આ વખતે તોનો હોટ અવાતર સામે આવ્યો છે અને જે જોઈને ફેન્સ ચોંકી ગયા છે. તો જુઓ અહીં આ લેટેસ્ટ તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન