bhojpuri actress akshara singh hot saree look entertainment
  • Home
  • Featured
  • Photos: અક્ષરા સિંહે સાડી પહેરી દર્શકો પર ચલાવ્યો જાદુ, સાદગીથી પ્રશંસકોનું મન મોહી લીધુ

Photos: અક્ષરા સિંહે સાડી પહેરી દર્શકો પર ચલાવ્યો જાદુ, સાદગીથી પ્રશંસકોનું મન મોહી લીધુ

 | 8:04 am IST

ભોજપુરી ફિલ્મોની ખુબસુરત એકટ્રેસ અક્ષરા સિંહે તેની તસવીરોથી સોશિયલ મીડિયામાં ધુમ મચાવી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર સાડી પહેરીને દર્શકોને મંત્ર મુગ્ધ કરી દીધા છે. આકર્ષક અદાઓથી સાદગીથી દર્શકોના દિલ પર છવાઇ ગઈ છે. તેના આ લુકને જોઈને દર્શકો ખુશખુશાલ થઈ ગયા છે. તસવીરોમાં ખુબસુરત એકટ્રેસ રેડ અને ઓરેન્જ સાડીમાં ખુબજ આકર્ષક લાગી રહી છે.

અક્ષરાના એક્સપ્રેશન ખુબ ખાસ લાગી રહ્યા છે. તસવીરમાં અક્ષરા સિંહે સાદગીથી પ્રશંસકોના મન મોહી લીધા છે. અક્ષરા એકટ્રેસ તો છે જ સાથે સાથે સિંગર પણ છે. તેના ગીતો ફિલ્મોમાં ધુમ મચાવી રહ્યા છે. ભોજપુરી સિવાય અક્ષરા લોકપ્રિય ટેલિવિઝન શોમાં કામ કરી રહી છે.

અક્ષરા સિંહે સઇયા સુપરસ્ટાર, રાજા દિલવાલા, સત્યા અને અને તબાદલા જેવી સુપરહિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યુ છે. ખુબસુરત એકટ્રેસ અક્ષરા સિંહ તેના આકર્ષક અંદાજથી દર્શકોના દિલો દીમાગ પર છવાયેલી રહે છે. તેનો જાદૂ દર્શકોના મન મોહી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન