Bhojpuri actress Mona Lisa photos goes viral on Social Media
  • Home
  • Featured
  • ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ સોશિયલ મીડિયામાં ફરી સૌને ચોંકાવ્યા, વાયરલ થયા ગ્લેમરસ Photos

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ સોશિયલ મીડિયામાં ફરી સૌને ચોંકાવ્યા, વાયરલ થયા ગ્લેમરસ Photos

 | 10:17 pm IST

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા તેની એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરવા માટે પણ જાણીતી છે. તેઓ સતત ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે. જે તેના ફેન્સનને ઘણા પસંદ આવે છે.

ત્યારે હવે મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબજ સુંદર દેખાઈ રહી છે. મોનાલિસાની આ તસવીરોને ફેન્સ ઘણી પસંદ અને શેર કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ભોજપૂરી ઇન્ડસ્ટ્રીમાં પોતાની દમદાર એક્ટિંગથી અલગ ઓળખ બનાવનાર આ એક્ટ્રેસ પોપ્યુલર ટીવી સિરિયલ બીગ બોસમાં પણ દેખાઈ હતી. ઉપરાંત તેને હિન્દી, બંગાળી, ઓરિસ્સા, તમીલ, કન્નડ અને તેલગૂં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન