Bhojpuri actress Monalisa created havoc on the internet in black dress
  • Home
  • Photo Gallery
  • ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ બ્લેક ડ્રેસમાં ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ તસવીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ બ્લેક ડ્રેસમાં ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ તસવીરો

 | 10:37 am IST

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ફરી એકવાર તેની સુંદર તસવીરોને કારણે ચર્ચામાં છે. મોનાલિસા ટીવી શો ‘નજર’ માં ચૂડેલની ભૂમિકા નિભાવતી જોવા મળી છે.

મોનાલિસા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અહીં તેના ફેન્સને અપડેટ કરતી રહે છે. તે હંમેશાં તેની નવીનતમ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.

આ જ ક્રમમાં મોનાલિસાની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ હોટ અવતારમાં જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન