Bhojpuri Actress Monalisa Dance Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • એક્ટ્રેસ મોનાલિસાનો જબરદસ્ત ડાન્સ તમે ક્યારે જોયો નહીં હોય, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

એક્ટ્રેસ મોનાલિસાનો જબરદસ્ત ડાન્સ તમે ક્યારે જોયો નહીં હોય, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

 | 3:57 pm IST

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ તેના ડાન્સથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. મોનાલિસાએ આ વખતે દુલ્હનના લુકમાં ગજબનો ડાન્સ કર્યો છે. મોનાલિસાએ આ ડાન્સ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

તમને બતાવી દઈએ કે મોનાલિસા ફિલ્મ અને સીરિયલ કરવાની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે સતત ફેન્સ માટે ફોટોઝ અને વીડિયો શેર કરતી હોય છે. મોનાલિસાના આ ડાન્સ વીડિયોને અત્યાર સુધી લગભગ 3 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે. આ પહેલા પણ મોનાલિસાએ એક્ટ્રેસ નિયતિ ફતનાની સાથે એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો હતો જે ઘણો વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન