Bhojpuri Actress Monalisa Dance with Super Cute Baby Girl Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સાથે નાની બાળકીએ કર્યો સુપર ક્યૂટ ડાન્સ, જુઓ વાયરલ Video

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સાથે નાની બાળકીએ કર્યો સુપર ક્યૂટ ડાન્સ, જુઓ વાયરલ Video

 | 6:43 pm IST

ભોજપુરી સિનેમા અને ટેલિવિઝનની પોપ્યલર એક્ટ્રેસ મોનાલિસા તેના નવા અંદાજ અને ડાન્સના કારણે જણીતી છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ માટે ‘બિગ બોસ’ અને ‘નઝર’ ફેમ ભોજપુરી સ્ટાર સતત વીડિયો અને ફોટોઝ શેર કરતી હોય છે. આ શ્રેણીમાં મોનાલિસાએ વધુ એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જે તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

આ વીડિયોમાં મોનાલિસા એક ક્યૂટ નાની બાળકી સાથે નજરે આવી રહી છે. આ બેબી ગર્લ સાથે તેઓ મસ્તી કરતા અને ડાન્સ કરતા નજરે આવી રહી છે. આ દરમિયાન બાળકી પણ મોનાલિસા સાથે મસ્તી કરતા દેખાય છે. આ વીડિયો ફેન્સ વચ્ચે ઘણો વાયરલ થયો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. લખાય ત્યાં સુધી આ ક્યૂટ વીડિયોને લગભગ 10 લાખથી વધુ લોકોએ જોયો છે. તેમને જણાવી દઈએ કે મોનાલિસાના ઇન્સ્ટાગ્રામ પર 19 લાખથી વધુ ફોલોવર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન