bhojpuri actress monalisa hot picture from throwback photoshoot viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પતિ સાથે મોનાલીસાએ શેર કરી ખતરનાક રોમેન્ટિક તસવીરો, જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયા!

પતિ સાથે મોનાલીસાએ શેર કરી ખતરનાક રોમેન્ટિક તસવીરો, જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયા!

 | 10:13 pm IST
  • Share

ભોજપુરી અભિનેત્રી મોનાલીસા એકવાર ફરી પોતાની સુંદર તસવીરોને લઇને ચર્ચામાં છે. મોનાલીસા ટીવી શો ‘નઝર’માં એક ડાયનની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. મોનાલીસા સોશિયલ નેટવર્કિગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના અપડેટ ફેનને આપતી રહે છે. તે ઇન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના લેટેસ્ટ ફોટા શેર કરતી રહે છે.

એ જ કીતે ફરી એકવાર મોનાલીસાના કેટલાક બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં મોનાલિસા એકદમ હોટ અવતારમાં પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે જોવા મળી હતી. બિગ બોસ 10ની સ્પર્ધક મોનાલિસા ભોજપુરી સિનેમાનું એક જાણીતું નામ છે. આ હોટ હિરોઇન 100થી વધુ ભોજપુરી ફિલ્મો ઉપરાંત હિન્દી, બંગાળી, કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તાજેતરમાં જ મોનાલિસાના ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન