Bhojpuri Actress Nidhi Jha Fitness Video goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • આ ભોજપુરી એક્ટ્રેસની ફિટનેસ આગળ છે બધા ફેલ, જુઓ વાયરલ વીડિયો

આ ભોજપુરી એક્ટ્રેસની ફિટનેસ આગળ છે બધા ફેલ, જુઓ વાયરલ વીડિયો

 | 2:19 pm IST

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ નિધિ ઝા તેની એક્ટિંગ અને ડાન્સ માટે તો ઓળખાય છે જ પરંતુ તેઓ ફિટનેસ માટે પણ જાણીતી છે. નિધિ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં નિધિએ જીમ વર્કઆઉટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે. જે ધૂમ મચાવી રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરી નિધિ કેપ્શનમાં લખ્યું કે,‘એવું કરીને બતાવો જે લોકોને લાગે છે કે તમે નથી કરી શકતા.’ નિધિનો આ વીડિયો ફેન્સ પણ ઘણો પસંદ કરી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નિધિ ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસીસમાંથી એક છે. તેને ‘ટ્રક ડ્રાઇવર 2’,‘કસમ પૈદા કરને વાલે કી’,‘માઈ રે માઈ હમકા ઉહે લડકી ચાહી’ જેવી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. નિધિના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3 લાખ 50 હજારથી વધુ ફોલોવર્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન