Bhojpuri Actress Rani Chatterjee Dance in Gym, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જિમ ખાલી જોઈ ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી કરવા લાગી ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

જિમ ખાલી જોઈ ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી કરવા લાગી ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

 | 12:18 am IST

ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રાની ચેટર્જી તેની ફિટનેસ માટે ઘણી જાણીતી છે. તેઓ ઘણીવાર કલાકો સુધી જિમમાં કસરત કરે છે અને તેના વીડિયો પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરે છે અને ફેન્સને પણ ફિટ રહેવાની સલાહ આપે છે. જ્યારે હવે રાની ચેટર્જીનો વધુ એક જિમનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. જેમાં તેઓ ડાન્સ કરતા નજરે આવી રહી છે.

રાની ચેટર્જી આમ પણ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ડાન્સિંગ ક્વિન છે. ભોજપુરી સિનેમાની આ સુપરસ્ટારનો વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાની ચેટર્જી જિમને ખાલી જોઈ ડાન્સ કરવા લાગે છે. તમને જણાવી દઈએ કે રાની ચેટર્જી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેઓ સતત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન