bhojpuri-actress-rani-chatterjee-dance-video-viral
  • Home
  • Videos
  • ભોજપુરી ફિલ્મની ક્વીને કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે, જોતા મળી જશે ટાઢક, જુઓ Video

ભોજપુરી ફિલ્મની ક્વીને કર્યો એવો ધમાકેદાર ડાન્સ કે, જોતા મળી જશે ટાઢક, જુઓ Video

 | 9:49 am IST

ભોજપુરી અભિનેત્રી રાની મુખર્જીનો એક વીડિયો એક વાર ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વખતે રાની મુખર્જીએ ટિકટોકને ટાર્ગેટ કરી છે. જો કે, કોર્ટના આદેશ બાદ ગૂગલ અને એપલે પોતાના એપ સ્ટોરમાંથી ટિકટોક એપ્લિકેશનને હટાવી દીધી છે. નવા યૂઝર્સ આ મોબાઇલ એપને ડાઉનલોડ કરી શકશે નહીં.

ભોજપુરી સિનેમાની ક્વીન રાની મુખર્જી પોતાની સુપરહિટ ફિલ્મોની સાથે પોતાની કામુક અદાઓ માટે પણ જાણીતી છે. રાની મુખર્જી પોતાની વાતને બિન્દાસ રીતે રજૂ કરવામાં સહેજ પણ પાછી પાની કરે તેમ નથી. રાની આ વિશે જણાવે છે કે, મને જે યોગ્ય લાગે છે તે હું કરું છું. રાની ચટર્જીએ માત્ર ઈસ્ટ્રાગ્રામ પર જ એક્ટિવ નથી, પરંતુ તેની એક યૂટ્યૂબ ચેનલ પણ છે, જેના પર તે ડાન્સના વીડિયો શેર કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન