bhojpuri actress sambhavna seth gives water to the bird video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEOમાં જુઓ આ હિરોઈનનું સેવાનું કામ, લોકો માટે બની ગઈ એક મિસાલ

VIDEOમાં જુઓ આ હિરોઈનનું સેવાનું કામ, લોકો માટે બની ગઈ એક મિસાલ

 | 4:00 pm IST

ભોજપુરી સિનેમાની જોરદાર હિરોઈન સંભાવના સેઠે એક દરિયાદિલી બતાવતો વીડિયો વાયરલ કર્યો છે. લોકો માટે હવે આ હિરોઈન એક મિસાલ બની ગઈ છે. સંભાવના સેઠનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સંભાવના ગરમીથી તડપી રહેલા એક પક્ષીને બીજી જિંદગી આપે છે. સંભાવનાના આ કામને લોકો સોશિયલ મીડિયા પર ખુબ વખાણી રહ્યાં છે. જો કે સંભાવનાં આ પહેલા પણ કેટલાય પક્ષીઓને મદદ કરી ચૂકી છે.

સંભાવના સેઠે આ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો છે. સંભાવનાની આ દરિયાદિલી પર લોકોએ સંભાવનાના પેટ ભરીને વખાણ કર્યાં છે. સંભાવનાએ વીડિયો પોસ્ટ કરતી વખતે એક સંદેશો પણ લખ્યો છે કે, ઉડો, જેટલે ઉંચે ઉડી શકો એટલે ઉડો, પરંતુ આ જીવનમાં બીજાને ઉડાડવા મદદ કરવાનું પણ ન ભુલો. તો તમે પણ જુઓ આ હિરોઈનની દરિયાદિલી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન