Bhojpuri Actress singing Gujarati Song viral on social media
  • Home
  • Videos
  • આંખ મારીને કામણગારી અદામાં ભોજપુરી એક્ટ્રેસે ગાયુ ગુજરાતી ગીત, Video

આંખ મારીને કામણગારી અદામાં ભોજપુરી એક્ટ્રેસે ગાયુ ગુજરાતી ગીત, Video

 | 6:26 pm IST

ભોજપુરી સિનેમાની ફેમસ એક્ટ્રેસ ગાર્ગી પંડિત ઉર્ફે પ્રિયંકા પંડિત હાલ ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે. તેના શેર કરેલા વીડિયો અને ફોટોઝને ઢગલાબંધ લાઈક્સ મળી રહી છે. ત્યારે હવે તેનો નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ભોજપુરી ફિલ્મોમાં બેબી ડોલ કહેવાતી ગાર્ગીએ ગુજરાતી ગીત ગાતો વીડિયો શેર કર્યો છે. જેના દ્વારા તેણે પોતાના મનની વાત કહેવાનો પ્રયાસ કર્યો છે.

ગાર્ગીએ પોતાના દિલની વાતને ગુજરાતી ગીત દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો છે. જોકે, તેનો આ પ્રયાસ સરાહનીય છે. ગાર્ગીએ પોતાના દિલની વાત કહેવા માટે કયું ગુજરાતી ગીત પસંદ કર્યું છે, તે જોઈ લો તમે.