Entertainment bhojpuri and tv actress monalisa latest photos
  • Home
  • Featured
  • Photos: સોશિયલ મીડિયા પર છવાયો મોનાલિસાનો જાદુ

Photos: સોશિયલ મીડિયા પર છવાયો મોનાલિસાનો જાદુ

 | 11:31 am IST

ભોજપુરી અને ટીવી એકટ્રેસ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે હાલ ખુબજ પસંદ થઈ રહી છે. આ તસવીરોમાં મોનાલિસા ખુબજ હોટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે. ભોજપુરી અને સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકેલી મોનાલિસા હાલ ટીવી પર સુપરનેચરલ શો ‘દિવ્ય દૃષ્ટી’માં નજર આવી રહી છે.

સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો અને વીડિયોથી મોનાલિસા પોતાના પ્રશંસકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહી છે. પિંક કલરના ડ્રેસમાં પ્યારી સ્માઈલ સાથે મોનાલિસા ખુબજ સુંદર લાગતી હતી.

મોનાલિસા ટીવી પર બિગ બોસ અને નચ બલિયે જેવા શોમાં જોવા મળી હતી. મોનાલિસા ભોજપુરીના તમામ મોટા એક્ટર્સ નિરહુઆ, ખેસારી લાલ યાદવ અને પવન સિંહ જેવા કલાકારો સાથે સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન