bhojpuri cinema know all about bhojpuri actress nidhi jha
  • Home
  • Featured
  • ભોજપૂરીમાં નિધીની પાસે બોલિવૂડની અભિનેત્રીઓ પણ પાણી ભરે, જુઓ હોટ અને બોલ્ડ PHOTOS

ભોજપૂરીમાં નિધીની પાસે બોલિવૂડની અભિનેત્રીઓ પણ પાણી ભરે, જુઓ હોટ અને બોલ્ડ PHOTOS

 | 8:19 pm IST

ભોજપૂરી અભિનેત્રી નિધી ઝા એક અલગ જ મુકામ પર ઓળખાણ ધરાવે છે. તેના લૂકના કારણે તે ચર્ચામાં રહે છે. તેની હોટનેસના કારણે તેને લગાતાર ફિલ્મો મળતી રહે છે. નાગિનની ભૂમિકા હોય કે વિલનની નિધી સારી રીતે એક્ટિંગ કરતી જોવા મળે છે. તેણે ભોજપૂરમાં હોરર ફિલ્મો કરવાનો પણ દાવો કર્યો હતો.

હાલમાં આ અભિનેત્રીના હોટ અને બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડની અભિનેત્રીઓ પણ તેની પાસે પાણી ભરે એવી બોલ્ડ લાગતી નિધીએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. તો તમે પણ જુઓ અહીં નિધીની કેટલીક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન