અભિનેત્રીએ કરાવ્યું કાતિલ ફોટોશૂટ, એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો જોઈ ફેન્સ મહદોશ થઈ ગયાં! – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અભિનેત્રીએ કરાવ્યું કાતિલ ફોટોશૂટ, એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો જોઈ ફેન્સ મહદોશ થઈ ગયાં!

અભિનેત્રીએ કરાવ્યું કાતિલ ફોટોશૂટ, એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો જોઈ ફેન્સ મહદોશ થઈ ગયાં!

 | 9:17 am IST
  • Share

તમિલ સિનેમાની ઉભરતી સ્ટાર ઈન્દુજા કે જેમણે 2017 માં ‘ડિયર માયા'(Dear Maya) ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી, તે હવે સોશિયલ મીડિયા પર ભારે ઉભરી રહી છે અને સનસનાટીભર્યા ફોટો અપલોડ કરતી રહે છે. તેના ફોટા ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પછી ભલે તે પરંપરાગત ડ્રેસ હોય કે વેસ્ટર્ન હોય. દરેક ડ્રેસમાં આકર્ષક રીતે તે ફેન્સને મોહી લેતા જોવા મળે છે. અભિનેત્રી ઇન્દુજા(Actress Indhuja)ની આ તસવીરો જોઇને ચાહકો દિવાના બની રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ નવી તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન