bhojpuri song jilatop lagelu gets the british jamming on london viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ‘લોલીપોલ લાગેલૂ’ ગીતના દિવાના થયા અંગ્રેજો, લગાવ્યાં જોરદાર ઠુમકા

VIDEO: ‘લોલીપોલ લાગેલૂ’ ગીતના દિવાના થયા અંગ્રેજો, લગાવ્યાં જોરદાર ઠુમકા

 | 1:36 pm IST

જો ભોજપુરી ગીતને તમે જેમ તેમ સમતજા હોય તો એ વાત ખોટી છે. લોકોમાં ભોજપુરીનો ક્રેઝ જેમતેમ નથી. અરે દેશ તો ઠીક પણ દેશ બહાર લોકો ભોજપુરી ગીતનાં દિવાનાં છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિદેશની ધરતી પર લોલીપોપ લાગેલુ સોંગ વાગતું હતું અને લોકોની ભીડ એકઠી થઈ હતી. અંગ્રેજો આ ગીત પર જોરદાર ડાન્સ કરી રહ્યાં છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક તરફ ભોજપુરી ગીત વાગી રહ્યું છે અને બીજી તરફ અંગ્રેજ લોકો ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયો પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપ 2019માં લંડનનો આ વીડિયો છે અને ત્યાં અંગ્રેજોએ ભોજપુરી ગીત પર ડાન્સ કર્યો હતો. તો તમે પણ જુઓ ભોજપુરી ગીત પર આ અંગ્રેજોના ઠુમકા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન