Bholanath's Do Sadhana on Monday, BhaktiWithSandesh Video

સોમવારે ભોળાનાથની કરીલો સાધના, Video

 | 10:35 am IST
  • Share

આજે છે માગશર સુદ બીજ અને સોમવાર..દેવોના દેવ મહાદેવ જે સૌનુ કલ્યાણકર્તા છે ત્યારે આવો આજે સોમવારનો દિવસે શિવશંકની કૃપા પ્રાપ્ત કરવા આરતી અને ભજન થકી આ યાત્રાનો આરંભ કરીએ..

સાથે જ સુરતમાં સ્થાપિત અને સૌની ઈચ્છા પૂર્ણ કરતા ઈચ્છાનાથ મહાદેવનાં કરીશુ દર્શન..અને અંતમાં જાણીશુ માગશર માસનો શાસ્ત્રોક્ત મહિમા…તો આવો ત્યારે આ સમસ્ત બાબતો સાથે આરંભ કરીએ આજની કલ્યાણકારી યાત્રાનો

સનાતન સત્ય છે..કે શિવ એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એજ શિવ છે..તેમની કલ્યાણકારી આરતી સૃષ્ટી પરની સૌથી શ્રેષ્ઠ આરાધના છે..આવો ત્યારે આ કલ્યાણકારી આરાધનામાં આપણે પણ જોડાઇએ અને કરીએ મહાદેવની આરતી..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો