Know shiv vahan nandi story to BhaktiWithSandesh
  • Home
  • Featured
  • ભોલેનાથે કેમ નંદીને પોતાનું વાહન બનાવ્યું જાણીએ આ કથા દ્વારા, Video

ભોલેનાથે કેમ નંદીને પોતાનું વાહન બનાવ્યું જાણીએ આ કથા દ્વારા, Video

 | 9:00 am IST

આજે છે આસો વદ સાતમ અને સોમવાર ત્યારે ભક્તિ સંદેશમાં આજે સૌ પ્રથમ આપણે જાણીશું શિવજીનું વાહન નંદી શિવજીનું વાહન કેવી રીતે બન્યુ તેની રોચક કથા.

જ્યારે આપ કોઈ શિવાલમાં દર્શન કરવા જાઓ છો અથવા કોઈ અન્ય મંદિર કે જ્યાં શિવલિંગ સ્થાપિત થયેલ હોય ત્યાં શિવલિંગની સામે તેમનુ વાહન નંદીને સ્થાપિત કરવામાં આવે છે .આ ઉપરાંત શિવભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના પણ કહેતા હોય છે ત્યારે શું છે તેનુ પાછળનુ રહસ્ય આવો જાણીએ આ કથા દ્વારા.

ભગવાન ભોલેનાથનું વાહન એટલે નંદી. નંદીએ ખુબજ શિવભક્તિ કરેલી જેથી તેમને ચરણોમાં સ્થાન પ્રાપ્ત થયું ભગવાન શિવનો પ્રિય ગણ એટલે નંદી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન