...અને પાણીની ભીમકાય ટાંકી થઇ કડડડ ભુસ, જુઓ VIDEO - Sandesh
  • Home
  • Gujarat
  • …અને પાણીની ભીમકાય ટાંકી થઇ કડડડ ભુસ, જુઓ VIDEO

…અને પાણીની ભીમકાય ટાંકી થઇ કડડડ ભુસ, જુઓ VIDEO

 | 7:05 pm IST

વડનગરના અર્જુન બારી પાસે આવેલી જર્જરીત પાણીની ટાંકી પાડી દેવામાં આવી હતી. જેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.