bigg boss 11s benafsha soonawalla hot photos viral in internet
  • Home
  • Featured
  • બિગ બોસમાં પોતાની બોલ્ડ અદા બતાવીને ફેમસ થયેલી અભિનેત્રીએ ફરીથી પોસ્ટ કર્યાં હોટ PHOTOS

બિગ બોસમાં પોતાની બોલ્ડ અદા બતાવીને ફેમસ થયેલી અભિનેત્રીએ ફરીથી પોસ્ટ કર્યાં હોટ PHOTOS

 | 4:56 pm IST


બેનાફ્શા સુનાવાલા બિગ બોસ-11માં જોવા મળી હતી. આ સિઝનને સુપર હિટ બનાવવામાં અભિનેત્રીનો મોટો ફાળો રહ્યો છે. બેનાફ્શાએ શોમાં ભારે બોલ્ડ અદા બતાવી હતી અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે તે શોની બહાર પણ પોતાના હોટ અને બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

બેનફ્શા 2016ની એમટીવી રોડિઝ સિઝન-13માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ સિવાય તે એમટીવી વિજે પણ હતી. ઇનસ્ટાગ્રામ પર તેનાં ઘણાં ફોલોઅર્સ છે. ‘બિગ બોસ’માં બેનાફ્શા પ્રિયંકા શર્મા સાથે નજદીકી વધારવાનાં પ્રયાસો કરવા બદલ ચર્ચામાં રહી હતી. હાલમાં અભિનેત્રીના ઘણા બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન