bigg boss 13 contestant and tv actress dalljiet kaur on beach
  • Home
  • Featured
  • Photos: બિગબોસમાં ચમકેલી દલજીતે શેર કરી બોલ્ડ તસવીરો

Photos: બિગબોસમાં ચમકેલી દલજીતે શેર કરી બોલ્ડ તસવીરો

 | 3:32 pm IST

બીગબોસ 13ની સ્પર્ધામાં ભાગ લઈ ચુકેલી દલજીત કૌર સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે. એકટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરોમાં એકટ્રેસ ખુબજ આકર્ષક લાગે છે.

આ તસવીરમાં એકટ્રેસ બીચના કીનારે ઉભી છે. ગ્રીન કલરના ડ્રેસમાં સ્ટનિંગ લાગે છે. તસવીરો સાથેના કેપ્શનમાં દલજીતે લખ્યું છે કે તમારી કાલને તમારા આજ પર હાવી ન થવા દો, આગળ વધો. જ્યારે કોઈ આશા સાથે નવી સફરની શરૂઆત થાય ત્યારે થોડો ડર થોડી એક્સાઇટમેન્ટ થાય તે સ્વાભાવીક છે.

દિલજીત દોસાંજ કેટલીક ટીવી સીરીયલોમાં નજર આવી ચુકી છે. તેણે ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘કુલવધુ’, ‘કયામત કી રાત’, ‘છૂના હૈ આસમાન’ જેવા શોમાં અભિનય કર્યો છે અને ચારેકોર પ્રશંસા મેળવી છે. હાલ આ અભિનેત્રી ગુડ્ડન તુમસે ન હો પાએગામાં ઘરે ઘરે જાણીતી થઈ ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન