12 કિલો વજન ઉતારનારી શહનાઝ ગિલે સાદા અવતારમાં PHOTOS શેર કર્યાં
પંજાબની કેટરીના કૈફ એટલે કે શહનાઝ ગિલ (Shehnaaz Gill) બિગ બોસ 13 (Bigg Boss 13) માં પોતાનો જલવો બતાવી ચૂકી છે અને લોકોની નજરમાં આવી ગઈ હતી. તે અવાગ નવાર સોશિયલ મીડિયામાં ઉપર તહેલકો મચાવતી રહે. અવાર નવાર તેનો બોલ્ડ અવતાર ચર્ચામાં રહેતો હોય છે પણ આ વખતે તે સાદા અવતારમાં જોવા મળી છે અને લોકોના દિલ જીતી રહી છે.
તો વળી આ પહેલાં શહનાઝ ગિલ વજનને લઈ ચર્ચામાં આવી હતી. એક રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે અભિનેત્રીએ લોકડાઉનના સમયગાળામાં એક બે નહીં પરંતુ 12 કિલો વજન ઘટાડ્યું હતું. ત્યારે હવેના ફોટોમાં પણ એ વાત સાફ સાફ દેખાઈ રહી છે. તો જુઓ શહનાઝનાં આ ફોટોઝ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન