bigg boss 14 contestant final list revealed elli avrram is ex contestant
  • Home
  • Featured
  • સાત સમંદર પારની આ સ્પર્ધકે બિગ બોસમાં વિખેર્યો હતો બોલ્ડનેસનો જલવો, હવે શેર કર્યા PHOTOS

સાત સમંદર પારની આ સ્પર્ધકે બિગ બોસમાં વિખેર્યો હતો બોલ્ડનેસનો જલવો, હવે શેર કર્યા PHOTOS

 | 4:28 pm IST

કલર્સ ટીવીનો પ્રખ્યાત રિયાલિટી શો બિગ બોસ તેની 14 મી સીઝન લઈને ટીવી પર આવવા માટે તૈયાર છે. આ શો 3 ઓક્ટોબરના રોજ પ્રસારિત થશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને બિગ બોસમાં આ વખતે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. એક મોટો બદલાવ એ છે કે આ વખતે આ શોમાં કોઈ વિદેશી સ્પર્ધક નહીં હોય. આ અગાઉ લગભગ દરેક સીઝનમાં બીજા દેશનો એક સ્પર્ધક રાખવામાં આવતો હતો.

પરંતુ આ પહેલાં એવી જ એક વિદેશી અભિનેત્રી જોવા મળી હતી, જેનું નામ એલી એવરામ, તે સાતમી સીઝનમાં જોવા મળી હતી. ત્યારે હાલમાં એલીના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો જુઓ અહીં એલીના કેટલાક હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન