bigg boss 14 contestant list official rasode me kaun tha fame giaa Manek
  • Home
  • Featured
  • PHOTOS: એક ભૂલ અને ‘ગોપી વહુ’ના કરિયરની પથારી ફરી ગઈ’તી, હવે બિગબોસમાં ચમકશે

PHOTOS: એક ભૂલ અને ‘ગોપી વહુ’ના કરિયરની પથારી ફરી ગઈ’તી, હવે બિગબોસમાં ચમકશે

 | 6:39 pm IST

પ્રખ્યાત ટીવી અભિનેત્રી જિયા માણેકની ફરી એકવાર મોટા ટીવી શોમાં એન્ટ્રી થવા જઈ રહી છે. તે બિગ બોસ 14માં જોવા મળવાની છે. કેટલાક સમય પહેલાં જ રસોડે મે કોન થા ગીત ફેમસ થયું હતું અને જિયા ચર્ચામાં આવી હતી. એક સમય એવો પણ હતો કે જ્યારે ગોપી વહુના નામથી જિયા ઓળખાતી. પરંતુ કેટલાક સમય બાદ જિયા માણેકની એક ભૂલે તેનું કરિયર બરબાદ કરી નાંખ્યું.

જિયાએ સ્ટાર પ્લસના શો સાથ નિભાના સાથિયાથી ટીવી ડેબ્યૂ કર્યું હતું, તે 2010માં આ શો સાથે જોડાઈ હતી. પછી 2012માં જિયાને કલર્સ ટીવીના ડાન્સ રિયાલીટી શો ઝલક દિખલા જા શોમાં એક સ્પર્ધક બનવાનું મન થયું. સ્ટાર પ્લસ અને સાથ નિભાના સાથિયાના મેકર્સને આ વાતની જાણ થઈ અને રાતોરાત તેને સીરિયલમાથી આઉટ કરી દીધી. તેની જગ્યાએ દેવોલીના ભટ્ટાચાર્યાને ગોપી વહુ તરીકે લાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન