- Home
- Photo Gallery
- બિગ બોસમાં ધમાલ મચાવનારી સોનાલીએ ચાહકોને કર્યા મંત્રમુગ્ધ, જુઓ PHOTOS

બિગ બોસમાં ધમાલ મચાવનારી સોનાલીએ ચાહકોને કર્યા મંત્રમુગ્ધ, જુઓ PHOTOS
December 1, 2020 | 10:32 am IST
બિગ બોસ (Bigg Boss) ફેમ સોનાલી રાઉત (Sonali Raut) પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેનો હોટ અંદાજ અવાર નવાર જોવા મળતો હોય છે. સોનાલીએ તાજેતરમાં જ પોતાના કેટલાક ફોટા (Sonali Raut Photos) શેર કર્યા છે. જેને ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. સોનાલીના આ બોલ્ડ ફોટો તેના ચાહકોને ભારે પસંદ પડી રહ્યાં છે. સોનાલી સલમાન ખાન (Salman Khan)ના રિયાલિટી શો બિબ બોસ-8માં શામેલ હતી. આ શોમાં સોનાલીએ ભારે ધમાલ મચાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન