બિગ બોસ પછી બ્રાઈડલ લુકમાં જોવા મળી બેગમ અર્શી ખાન, જુઓ Photo - Sandesh
NIFTY 10,272.00 -88.15  |  SENSEX 33,419.42 +-266.12  |  USD 64.8875 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બિગ બોસ પછી બ્રાઈડલ લુકમાં જોવા મળી બેગમ અર્શી ખાન, જુઓ Photo

બિગ બોસ પછી બ્રાઈડલ લુકમાં જોવા મળી બેગમ અર્શી ખાન, જુઓ Photo

 | 3:04 pm IST

બિગ બોસ-11 માં સૌથી વધુ ચર્ચામાં રહેલી અર્શી ખાન દુલ્હનનાં અવતારમાં જોવા મળી રહી છે. તેમણે એક મેગજીન માટે બ્રાઈડલ શૂટ કરાવ્યું છે. આ નવા અવતારમાં અર્શીનો લુક એકદમ અલગ લાગી રહ્યો છે. તેમણે બ્લેક લહેંગાની સાથે રેડ કલરનો દુપટ્ટાનું કોમ્બીનેશન કર્યુ હતું. તેમજ સિલ્વરના દાગીના પહેર્યા હતા. અર્શી આજકાલ બહુ ચર્ચામાં રહે છે. કેટલાંક દિવસ પહેલાં તેમણે સલમાન ખાનને આભાર વ્યક્ત કરતા એક ટ્વીટ કરી હતી કે આજે તે ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાનના કારણે છે. તેમજ તમને જણાવી દઈએ કે અર્શી ખાનને બાહુબલી ફેમ પ્રભાસની સાથે એક ફિલ્મ કરવાની ઓફર મળી છે. તેમજ સૂત્રોના અનુસાર અર્શી એક બીજો રિયાલિટી શો કરવા જઈ રહી છે. અર્શી બેગમ હવે ખતરો કે ખિલાડી સીઝન-9નો હિસ્સો બની શકે છે.